ગુજરાતમાં ભાજપના 18 વર્ષના શાસનમાં ધો. 9થી12ની 2600 ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દોઢથી બે દાયકા દરમિયાન ખાનગી શાળાઓમાં વધારો થયો છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટડ શાળાઓને તાળાં લાગી રહ્યા છે. શાળાઓને ગ્રાન્ટ, શિક્ષકોની ભરતી સહિતના પ્રશ્ને રાજ્ય સરકારની અણઘડ નીતિને લીધે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતરામાં છે. ગુજરાતમાં છેલ્લાં 18 વર્ષમાં સરકારની શિક્ષણના ખાનગીકરણની નીતિને લીધે 2600 […]