ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં
અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં 18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં […]