ઉત્તર ગુજરાતની 28 નગરપાલિકાની આર્થિક હાલત કંગાળ, વીજ બિલના કરોડો રૂપિયા બાકી
ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની નગપરપાલિકાઓની આર્થિક હાલત કંગાળ છે. ધણીબધી નગર પાલિકાઓના માથે વીજ કંપનીઓનું કોરોડો રૂપિયાનું કરજ ચડી ગયું છે. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. ઉપરાંત નર્મદા નિગમના પાણીના બીલો પણ ચુકવી શકતી નથી. સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની જેમ ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ પણ દેવાળું ફૂંકવાના આરે છે. આ નગર પાલિકાઓનાં વીજ, પાણી, સ્ટ્રીટ […]