કુપોષણના મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમેઃ 3.20 લાખ બાળકો કુપોષણનો શિકાર
દિલ્હીઃ ભારતમાં લગભગ 33 લાખથી વધારે બાળકો કુપોષિત હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જે પૈકી 17.07 લાખ બાળકો ગંભીર રીતે કુપોષણનો શિકાર છે. ગંભીર રીતે કુપોષિત સૌથી વધારે બાળકો મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં છે. આ માહિતી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક આરટીઆઈમાં આવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું […]