કચ્છમાં ફરી એકવાર ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
ભૂજઃ કચ્છમાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોય છે. ત્યારે આજે સવારે ફરીવાર ધરા ધ્રુજી હતી. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો હતો.. બપોરે ટાણે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. કચ્છમાં હવે ભૂકંપ આવવો સામાન્ય […]