ભારતઃ દર વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટના ઉત્પાદનની સામે માત્ર 30 ટકા જ રિસાયકલ થાય છે
વૈશ્વિક સ્તરે કોઇ પણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો એની પાછળનું આશય એ ગહન ચિંતન કરવામાં માટેનો છે. તા. 3જી, જુલાઇના રોજ વિશ્વભરમાં પ્લાસ્ટિક ફ્રિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો આશય પ્લાસ્ટિકના વધતા જતા પ્રદૂષણ બાબતે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના વપરાશને નિયંત્રિત કરવાનો છે. વર્ષ 2008થી દર વર્ષે તા. 3જી, જુલાઇને વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રિ […]