ખનીજ વિભાગના અધિકારીની કાર પર GPS ટ્રેકર લગાવવા કેસમાં 3ની અટકાયત
બહુચરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખની પણ સંડોવણી, ખનીજ માફિયાઓએ અધિકારીની હિલચાલ પર નજર રાખવા GPS લગાવ્યું હતુ, પોલીસે અગાઉ 7ની ધરપકડ કરી હતી અને નવ આરોપીઓ ફરાર હતા પાલનપુરઃ બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB દ્વારા કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના […]