ગુજરાતમાં સ્વદેશ દર્શન યોજના હેઠળ રૂ. 179.68 કરોડના 3 પરિયોજનાને મળી મંજૂરી
દિલ્હીઃ ગુજરાતમાં ‘તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક, વિરાસત સંવર્ધન અભિયાન’ હેઠળ રાષ્ટ્રીય મિશન અંતર્ગત કુલ રૂ. 105.56 કરોડના 3 પરિયોજનાઓને મંજૂર કરવામાં આવી. તેમ પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ આજે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોની ઓળખ, પ્રોત્સાહન અને વિકાસ મુખ્યત્વે રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની જવાબદારી છે. પર્યટન મંત્રાલય તેની યોજના ‘સ્વદેશ દર્શન’ અંતર્ગત માળખાકીય વિકાસને લગતા […]