મહિલા સશક્તિકરણઃ કૌશલ્ય વિકાસ યોજનાઓમાં મહિલા તાલીમાર્થીઓ માટે 30% બેઠકો નિર્ધારિત કરાઈ
નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય વિવિધ સામાજિક-આર્થિક વર્ગ અને વિવિધ વયની મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે દેશની મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરે છે. દેશમાં નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલય (MoMA) એ ખાસ કરીને 6 સૂચિત […]