પાવાગઢમાં પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકોએ ઉત્સાહમાં આવી 300 ખૂરશીઓ તોડી
હાલોલઃ પંચમહાલ જિલ્લામાં દર વર્ષે પંચ મહોત્સવનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ વખતે જિલ્લાના પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવનું આયોજન કરાયું હતું. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા […]