ઈન્કમટેક્સ રિટર્ન માટે 31મી જુલાઈ છેલ્લો દિવસ, ત્યારબાદ ફાઈલ કરનારાને દંડ લાગશે
અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધા કરદાતાઓ ઈન્કમટેક્સનું રિટર્ન ભરવામાં આળસ દાખવતા હોય છે. કારણ કે મર્યાદિત આવકને લીધે ઈન્કમટેક્સ ભરવાનો થતો ન હોવાથી ઘણા લોકો આઈટી રિટર્ન ફાઈલ કરતા નથી. રૂ.5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતા માટે ઇન્કમટેક્સ રિટર્ન 31 જુલાઈની છેલ્લી મુદત પછી ફાઇલ કરાય તો 1 હજારનો દંડ, જ્યારે રૂ.5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતા […]