સુરત મ્યુનિ.કોર્પોરેશને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને 32,56 કિ.મીના રોડ બનાવ્યો
સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 32.56 કિલોમીટરનો રોડ બનાવ્યો છે. આ રોડ ડામર રોડ કરતા મજબૂત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રોજેક્ટ સફળ થતાં હવે એસએમસી દ્વારા આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના બનાવવાનું […]