ગુજરાતમાં ફુડ વિભાગના દરોડા, 32000 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો
ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ચલાવી નહીં લેવાયઃ આરોગ્યમંત્રી, ચાર દિવસમાં 2279 શંકાસ્પદ નમુના લેવાયા, હજુપણ ચેકિંગ ઝૂંબેશ ચાલુ રખાશે અમદાવાદઃ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકની સલામતી અને […]