વિજાપુરના કોલવડા ગામે ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ફુડપોઈઝનિંગ
કોલવડાની હાઈસ્કૂલમાં ઊજવણી બાદ જમણવાર યોજાયો હતો, 33માંથી 16 લોકોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા, 4 વર્ષના બાળકની સ્થિતિ ગંભીર મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના કોલવડા ગામે 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. કોલવડા ગામમાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા ઊલટી થયા હતા. કોલવડા ગામની હાઈસ્કૂલમાં ઉજવણી રાખવામાં આવી હતી. આ પ્રસંગે જમણવાર રાખવામાં આવ્યો હતો, […]