ગુજરાતમાં પાયાના શિક્ષણનું સ્તર સુધારવા માટે 33 હજાર પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરાશે
ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓનો પાયો મજબુત કરવા માટે તેના પ્રાથમિક શિક્ષણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. આથી રાજ્યમાં આવેલી 33 હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર સ્વમૂલ્યાંકન કરવામાં આવશે. અત્યાર સુધી માધ્યમિક શાળાઓનું સ્વમૂલ્યાંકન કરાતુ હતું, પરંતુ આ વખતે પ્રાથમિક શાળાઓનો પણ […]