ઉનાળાનું આગમન, અમદાવાદ સહિત મહાનગરોમાં 33થી 36 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાનું આગમન થતાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને વટાવી ગયો હતો. રાજ્યમાં સૂર્યનારાયણના દર્શન થતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ઊંચે ચડી જાય છે અને તેના કારણે આખો દિવસ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી […]