ગુજરાતમાં 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને 1949ને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ અપાયાં
ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન મામલે ચાલતા વિવાદ વચ્ચે અલગ-અલગ જિલ્લાના 3359 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત 1949 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગારધોરણ આપવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ટ્વીટ કરી આપી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓના પ્રમોશન અને ઉચ્ચતર પગાર મુદ્દે વિવાદ […]