રાજ્યમાં કોરોનાના વધુ 10,340 કેસ નોંધાયાઃ 110નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 110 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 3981 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,37,545 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 110 લોકોના કોરોનાથી […]