રાજ્યમાં તલાટીની 3400 જગ્યા માટે 8.50 લાખ અરજીઓ, હજુ આંકડો વધીને 10 લાખે પહોંચશે
ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજયમાં ફરીથી તલાટી ની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, […]