ભારતના 35 માછીમારો સહિત 36ને પાકિસ્તાનની જેલમાંથી 30મી એપ્રિલે મુક્ત કરાશે
અમદાવાદઃ પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનની જેલમાં કેદ 35 જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને 30 એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે. આ માછીમારો આગામી 2 જી મેં ના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થનારા 35 ભારતીય માછીમારો ગુજરાત-સૌરાષ્ટ્રના છે. માછીમારોના પરિવારજનો પોતાના […]