ઉત્તર ભારતમાં ધૂમ્મસને લીધે વિઝિબિલીટી ઘટતાં અમદાવાદની 35 ફ્લાઈટ્સનું શેડ્યુલ ખોરવાયું
અમદાવાદઃ ઉત્તર ભારતમાં ઠંડી સાથે ગાઢ ઘૂમ્મસ સર્જાતા વિમાની સેવાને અસર પહોંચી છે. અમદાવાદ જતી-આવતી 35 જેટલી ફ્લાઈટ્સનું શેડ્યુલ ખોરવાયું હતુ. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઇન્ડિગોની અમદાવાદથી નાસિક, જયપુરની ફ્લાઈટ રદ કરાઈ હતી. મોડી પડેલી ફ્લાઇટમાં દિલ્હી જયપુર, આગ્રા, જમ્મુ, લખનઉ, દેહરાદૂન, ગોવા, શ્રીનગર, ચંડીગઢ, ઇન્દોર, પટના, કોચી, બેંગ્લુરુ, કોલકાતા સહિત વિવિધ રૂટની […]