અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને રૂપિયા 350 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે,
અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશન પર વધતા જતાં ટ્રાફિકને હળવો કરવા માટે સાબરમતી રેલવે સ્ટેશનનું વિસ્તૃતીકરણ કરાશે, સ્ટેશનને 350.75 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે. સાબરમતી સ્ટેશન બે ભાગમાં જેલરોડ સ્ટેશન તેમજ ધર્મનગર સ્ટેશનમાં વહેંચાયેલું છે. રિડેવલપમેન્ટના ભાગરૂપે આ બન્ને સ્ટેશનને કનેક્ટ કરતા 10 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હી સહિત ઉત્તર ભારત જતી ટ્રેનો સાબરમતી સ્ટેશનેથી […]