ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ ઉત્તરવહીઓના મૂલ્યાંકન કામગીરી 363 કેન્દ્રોમાં શરૂ થશે,
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધારણ 10 અને 12ની પરીક્ષા માર્ચના અંત પહેલા લગભગ પૂર્ણ થઈ જશે. ત્યારે 30 માર્ચથી ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીનો પ્રારંભ થઈ જશે. ધો.10 અને ધો.12માં મળી કુલ 68 હજાર શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી કરાશે મૂલ્યાંકન કામગીરી સમયસર શરૂ કરી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જેથી વિદ્યાર્થીઓના પરિણામ […]