અમદાવાદના 37 જેટલાં તળાવોમાં રૂપિયા 3.60 કરોડના ખર્ચે સફાઈ કરાશેઃ મ્યુનિ.કોર્પો.એ ટેન્ડર બહાર પાડ્યાં
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને સૂચના આપી હતી. શહેરના ચંડોળા તળાવ સહિત જુદા જુદા વિસ્તારમાં આવેલાં કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 3.60 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં […]