1. Home
  2. Tag "370"

બાલાકોટમાં આતંકી કેમ્પને ફરીથી પાકિસ્તાને કર્યો સક્રિય, 500 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં : જનરલ બિપિન રાવત

બાલાકોટમાં આતંકી કેમ્પ ફરીથી પાકિસ્તાને કર્યો સક્રિય 500 આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કર્યો ખુલાસો ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે કહ્યુ છે કે પાકિસ્તાને તાજેતરમાં બાલાકોટને ફરીથી સક્રિય કરી દીધું છે અને લગભગ 500 ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. અધિકારી પ્રશિક્ષણ એકેડેમીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ રાવતે કહ્યુ છે કે […]

VIDEO: ભારતીય વૃદ્ધ મહિલા સાથે પાકિસ્તાનીનું ગેરવર્તન, આપી કાશ્મીર માટે લડવાની ધમકી

બ્રિટનમાં પાકિસ્તાની ઉતરી આવ્યો નાલાયકી પર ભારતીય વૃદ્ધા સાથે પાકિસ્તાનીની ગેરવર્તુણક કાશ્મીર માટે લડવાની આપી ધમકી બ્રિટનના બર્મિંઘમમાં એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા ભારતીય મહિલા સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિ ખુલ્લેઆમ નફરત ફેલાવતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે ભારતીય મહિલાને કહે છે કે તેમને બર્મિંઘમમાં રહેવાની મંજૂરી મળવી […]

ઈમરાન ખાને ફરીથી કરાવ્યો કરાચી એરસ્પેસ બંધ, પાકિસ્તાને સમુદ્રી મૂવમેન્ટ પણ વધારી

પાકિસ્તાનનો કાશ્મીરથી ધ્યાન ભટકાવવા નવો કારસો ભારતથી 150 કિ.મી. દૂર પાકિસ્તાની નૌસેનાની કવાયત તાજેતરમાં પાકિસ્તાને ગઝનવી મિસાઈલનું કર્યું છે પરીક્ષણ નવી દિલ્હી : કાશ્મીર પર ભારતના પગલાથી ગભરાયેલા પાકિસ્તાનને સમજમાં આવી રહ્યું નથી કે તે શું કરે અને શું નહીં. કાશ્મીરથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાને સમુદ્રમાં મૂવમેન્ટ શરૂ કરી છે. હિંદુસ્તાનથી માત્ર 150 કિલોમીટરના અંતરે […]

પાકિસ્તાને સંઘર્ષ તરફ આગળ વધાર્યા કદમ, કરી રહ્યું છે મિસાઈલ ટેસ્ટની તૈયારી

જમ્મુ-કાશ્મીરના નામે ક્ષેત્રમાં તણાવ વધારવાની નાપાક હરકત પાકિસ્તાન છોડવા તૈયાર નથી. એક તરફ તેના વડાપ્રધાન ઈમરાન ખાન સંસદમાંથી પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને આ જ્ઞાન પણ વહેંચી રહ્યા છે કે આ યુદ્ધમાં કોઈ વિજેત થશે નહીં. બીજી તરફ પાકિસ્તાને નવા મિસાઈલ પરીક્ષણોની તૈયારી શરૂ કરી દીધી છે. એએનઆઈ પ્રમાણે, પાકિસ્તાને આના માટે જરૂરી […]

LoC પર પાકિસ્તાનને આકરો જવાબ, સેનાએ 3 સપ્તાહોમાં કર્યો 10 એસએસજી કમાન્ડોનો ખાત્મો

એલઓસી પર તણાવ 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે. સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે […]

હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે કાશ્મીરના 400 કેદી

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટયા બાદ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે, ફરીદાબાદ જેલમાં 200, કરનાલ જેલમાં 80 ઝજ્જર જેલમાં 70 અને યમુનાનગર જેલમાં 50 કેદીઓને શિફ્ટ કરવામાં આવશે. કરનાલ જેલમાં પહેલા જ 61 કેદીઓ મોકલવામાં આવ્યા છે. ફરીદાબાદ, ઝજ્જરની દુલીના જેલ અને યમુનાનગર જેલમાં આ કેદીઓને […]

મીકા સિંહ માટે “પૈસો પરમેશ્વર”, રાષ્ટ્રહિતને અવગણી પાકિસ્તાનમાં કર્યું પરફોર્મ

જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો પાછો ખેંચવો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં બેચેની વદી છે. પાકિસ્તાન એટલી હદે ભારતની સામે ખુન્નસ દાખવવા લાગ્યું છે કે તેણે ભારતને પરિણામ ભોગવવાની ધમકીઓ આપી છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાની પુરી કોશિશ કરી રહ્યું છે અને ગત સપ્તાહે તેણે ભારતની સાથે કૂટનીતિક સંબંધોને ઘટાડવાની ઘોષણા […]

સિંગર આતિફ અસલમના 370 વિરોધના ટ્વિટ પર તેનાજ ફેન્સનો મૂહતોડ જવાબ

સિંગર આતિફે  370 વિરુધ ટ્વિટ કર્યું આતિફ અસલમના ટ્વિટ પર લોકોએ આપ્યો જવાબ ચૌધરી ના બનો.પોતાનો દેશ જોવો આર્ટીકલ 370 પર આતિફ થયો ટ્રોલ ભારત સરકારે પોતાના રાજ્ય જમ્મુ-કાશમીરને પેલા વિશેષ અધિકારોને પાછા ખેંચી લેતા જમ્મુ-કાશમીરમાંથી અનુચ્છેદ 370ને હટાવ્યો છે, આ કલમ હટતાની સાથે જ ભારત દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો પાકિસ્તાન  ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code