દ્વારકામાં રચાયો ઈતિહાસ, 37000 આહિરાણીઓ એકસાથે પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ રમ્યાં
દ્વારકાઃ દ્વારકાધિશના આંગણે અનોખો ઈતિહાસ રચાયો હતો. રવિવારે નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી એકસાથે રાસ રમતાં ભક્તિભાવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે 10:30 સુધી સુધી ચાલ્ચા ત્યાર બાદ રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી […]