1. Home
  2. Tag "39"

ગુજરાતમાં વર્ષે 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન

લીમડો લાવ્યો હજારો મહિલાઓની જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક₹60,000 સુધીની કમાણી, દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14 ટકા, ગાંધીનગરઃ ઔદ્યોગિક કે બિન-કૃષિ પ્રવૃત્તિઓમાં યુરિયાનો ઉપયોગ અટકાવવા અને ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2015ના રોજ યુરિયાને ફરજિયાત નીમ કોટેડ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. એ પહેલાં સ્થિતિ એવી હતી […]

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય […]

ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 39,177 લોકોનું સ્થળાંતર, પૂરમાં ફસાયેલાને એરલિફ્ટ કરાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં  અતિભારે વરસાદને પરિણામે આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા હતા અને એરલિફ્ટની કામગીરી હજુ પણ ચાલુ છે. તેમ રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code