ચીનમાં ત્રીજી સદીમાં પતંગની શોધઃ પતંગના ઇતિહાસમાં વિવિધ માન્યતાઓ, પરંપરાઓની વાહક
અમદાવાદઃ ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્કુ ને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હોવાનું કહેવાય છે. ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત, અરબ, […]