અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભુકંપના આંચકા અનુભવાયાઃ- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઈ
અરુણાચલ પ્રદેશમાં ભુકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ- ઉત્તર-પૂર્વ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની રહી છે.ત્યારે મંગળવારની રાતે 1દ વાગ્યા આસપાસ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી છે. […]