ઓખા નજીક દરિયામાં 4 ડોલ્ફિનનો રમતિયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાયરલ
જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલા છે. જેમાં જામનગરથી દ્વારકા સુધીનો દરિયામાં અનેક જીવ સૃષ્ટિનો વસવાટ કરે છે. પિરોટન ટાપુ પર તો જળજીવ સૃષ્ટિને નિહાળવા માટે અનેક પર્યટકો આવતા હોય છે. તાજેતરમાં ઓખા નજીક સમુદ્રનો ચાર ડોલ્ફિનનો રમતીયાળ અંદાજનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના દરિયામાં હવે ડોલ્ફિને […]