ગુજરાતમાં ફરી ધરા ધ્રુજીઃ બનાસકાંઠામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કેન્દ્રબિંદુ રાજસ્થાનના બાડમેરમાં નોંધાયું ભૂકંપને પગલે લોકોમાં ફેલાયો ભય અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપ આવે છે. તેમજ તાજેતરમાં જ નર્મદામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઢઠામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રીબિંદુ રાજસ્થાનના બાડમેરમાં નોંધાયું હતું. જો કે, ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો છે. પ્રાપ્ત મહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2001માં […]