ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર હજુ 40 ટકા મોર બેઠા, ઉનાળામાં કેરીનો સ્વાદ મોંઘો પડશે
ગીર સોમનાથઃ ગીર પંથકમાં કેસર કેરીની અનેક આંબાવાડીઓ આવેલી છે, અને ઉનાળામાં કેસર કેરીનું સારૂંએવું ઉત્પાદન થાય છે. જેમાં તલાળા વિસ્તારની કેસર કેરીની સૌથી વધુ માગ રહેતી હોય છે. ચાલુ વર્ષે ઋતુ ચક્રની વિષમતાના કારણે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનો અડધો મહિનો પૂરો થઈ જવા છતાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 30 થી 40 ટકા જ કેસર […]