દેશમાં ડુંગળીના ભાવોને કાબુમાં રાખવા હવે કેન્દ્ર સરકારે લગાવી 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી
દિલ્હીઃ દેશમાં કૃષિ ઉત્પાદનોની વધુ પડતી નિકાસને કારણે સ્થાનિક બજારોમાં માલની અછત સર્જાતા ભાવમાં વધારો થતો હોય છે. આમ મોંઘવારી વધારવામાં વધુ પડતી નિકાસ પણ કારણભૂત બનતી હોય છે. આથી કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે. સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ પગલું […]