હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, ભાવનગરમાં 40 ટકા કારખાનાં બંધ પડતા હીરાઘસુ બન્યા બેરોજગાર
ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં સર્જાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ મંદીની મોકાણ સર્જાય હતી. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની સમસ્યા અને અન્ય વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી […]