રાજ્યમાં કોરોનાના કેસ 4021 નોંધાયાઃ 35ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 4021 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, આજે 2197 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 35 લોકોના […]