ગુજરાતમાં કોરોનાના વધુ 407 કેસ નોંધાયા, રાજ્યના આરોગ્યમંત્રી પણ કોરોના સંક્રમિત બન્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 100થી વધુ કેસના વધારા બાદ બુધવારે એક જ દિવસમાં બમણાં એટલે કે 407 કેસ નોંધાયાં હતાં. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્યમંત્રી ત્રષિકેશ પટેલે પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી ટ્વિટ કરીને આપી […]