સુરતના ઉધનાની ખાડીમાં કેમિકલ્સયુક્ત પાણી ઠાલવતા 42 એકમો સીલ કરાયા
દિવાળી પહેલા મ્યુનિ. દ્વારા 105 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી, વરસાદી પાણીના જોડાણોમાં ફેક્ટરીઓએ ગટરના જોડાણો કરી દીધા હતા, મ્યુનિને ખાડી સાફ કરાવવામાં કરોડોનો ખર્ચ થાય છે. સુરતઃ શહેરના ઉધના ઝાનમાં આવેલી ખાડીમાં વરસાદી સીઝનમાં સ્ટ્રોમ વોટર લાઈનું પાણી ઠાલવવા ભૂગર્ભ લાઈનો બિછાવવામાં આવી છે. આ વરસાદી પાણીની લાઈનો કેટલાક ડાઈંગ-પ્રિન્ટિંગ સહિતના એકમોએ ગટરની લાઈનો […]