ડિપ્રેશન, ડાયાબિટીસ, એપીલેપ્સી, માઈગ્રેન સહીતની દવાઓમાં રહાત – NPPA એ 44 ફોર્મ્યુલેશનના નક્કી કર્યા ભાવ
દિલ્હીઃ સરકારે કેટલીક જરુરી દવાઓના ભાવ નક્કી કર્યા છે ઉપરાંત આ દવાઓની કિંમતોમાં રાહત પણ મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે તણાવ, વાઈ, ડાયાબિટીસ અને હળવા માઈગ્રેનની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી કરવાનો કેન્દ્રએ નિર્ણય લીઘો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી, બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને […]