અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 45000 ફેરિયાને 50 હજારની વગર વ્યાજે લોન આપશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના સંપૂર્ણ આર્થિક સહયોગથી આશરે 45000 ફેરિયાને રૂપિયા 50 હજારની વગર વ્યાજે લોન આપવામાં આવશે. શહેરમાં રોડના ફુટપાથ પર અનેક ફેરિયાઓ તેમજ લારી-ગલ્લાઓવાળા મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે. મ્યુનિ. દ્વારા આ લોનરૂપી સહાયથી તેમને લાભ થશે. અને પોતાના વ્યવસાયને વધારી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં […]