મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 45264 કટ્ટાથી વધુ આવક
ભાવનગર યાર્ડમાં પણ ડુંગળીની આવકનો પ્રારંભ, લાલ ડુંગળીનો ભાવ પ્રતિ 20 કિલોના 200થી 808 બોલાયા, સફેદ ડુગળીની ધીમી ગતિએ આવકનો પ્રારંભ ભાવનગર: ગોહિલવાડમાં મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે. તેથી મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની સૌથી વધુ આવક થાય છે. હાલ મહુવા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક શરૂ થઈ ગઈ […]