હથનુર ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા ઉકાઈ ડેમની જળ સપાટી 305,47 ફુટે પહોંચી
સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસતા હથનુર ડેમમાંથી 2 હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 305.39 ફૂટ હતી. ત્યાર ફરીવાર પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી વધીને 305.47 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ચોમાસાની ઋતુમાં અત્યાર […]