લાઓસમાં ભારતીય એમ્બેસીએ સાઈબર કૌભાંડમાં ફસાયેલા 47 ભારતીયોને બચાવ્યા
નવી દિલ્હીઃ લાઓસ સ્થિત ભારતીય દૂતવાસે અહીં બોકિયો પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સાઈબર સ્ક્રેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીયોને સફળતા પૂર્વક બચાવ્યા છે. દૂતવાસે અત્યાર સુધીમાં કુલ 635 ભારતીયોને બચાવ્યા છે અને સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપવામાં આવી છે. દૂતવાસે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બચાવેલા 47 ભારતીયોમાંથી 29 સામે ગેરકાયદેસર ગતિવિધિઓ મામલે […]