અમદાવાદના જપ્ત કરેલા 1442 વાહનમાલિકો પાસેથી RTOએ એક મહિનામાં 47 લાખનો દંડ વસૂલ્યો
અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત બાદ પોલીસ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવે છે. વાહનચાલકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ સહિત વાહનોના જરૂરી પુરાવા ન હોય એવા વાહનોને જપ્ત કરીને આરટીઓના હવાલે કરવામાં આવે છે. અને વાહનમાલિકો આરટીઓમાં જરૂરી પુરાવા […]