સુરતમાં છેલ્લા 5 વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી 48778 વિદ્યાર્થીઓએ મ્યુનિની શાળામાં પ્રવેશ મેળવ્યો
મોંઘવારીમાં ખાનગી સ્કૂલની ફી વાલીઓને પરવડતી નથી, મ્યુનિ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું, મ્યુનિની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ પર શિક્ષણની વ્યવસ્થા સુરતઃ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રોજબરોજ વધતા જતી મોંધવારીને લીધે હવે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી નથી. બીજીબાજુ મ્યુનિ.ની શાળાઓમાં પણ ખાનગી સ્કુલને […]