દિલ્હી: ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ તથા લાજપતનગરથી સાંકેત જી બ્લોક સુધી મેટ્રો દોડશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના આ વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજે બે નવા મેટ્રો કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે, જેના પર 8400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો […]