ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂબેશ, 20 દિવસમાં 5.18 કરોડની આવક
ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી વેરાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિની ટેક્સ વસુલાત ઝૂંબેશ સાથે રોડ પરના દબાણ હટાવ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનને નાણાકીય વર્ષના અંતિમ માસમાં સીલીંગ ઝૂંબેશ ફળી હોય તેમ છેલ્લા 20 દિવસમાં બાકી વેરાની કડક ઉઘરાણીને કારણે મ્યુનિની તિજોરીમાં 5.18 કરોડ ઠલવાયા હતા. એક દિવસમાં 40 […]