1. Home
  2. Tag "5 accused arrested"

ગાંધીનગરમાં સાંતેજ લૂંટ કેસમાં પોલીસે 5 આરોપીને દબોચી લીધા

લૂંટારૂ શખસોએ ગાર્ડને બંધક બનાવીને 42 લાખથી વધુની લૂંટ કરી હતી, પોલીસે 500 જેટલાં સીસીટીવીના કૂટેજ તપાસીને 12 દિવસમાં લૂંટના ગુનાને ઉકલ્યો, પોલીસે 11.56 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો  ગાંધીનગરઃ શહેર નજીક સાંતેજના રકનપુર ખાતે સુપર સ્ટાર કેબલ ઈન્ડસ્ટ્રિઝ કંપનીમાં બારેક દિવસ પહેલા રાતના સમયે ત્રાટકેલા લૂંટારૂઓએ સિક્યુરિટી ગાર્ડસને બંધક બનાવી રૂ. 42 લાખ 28 હજારથી […]

વડોદરામાં ગેન્ગરેપ કેસના 5 આરોપીઓ પકડાયા, ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા હતા, 48 કલાકની જહેમત બાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, આરોપીઓ યુપીના વતની છે, જેમાં 3 વિધર્મી છે વડોદરાઃ શહેર નજીક ભાયલી ગામની સીમના અવાવરું રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. […]

CBI અને મુંબઈ પોલીસના નામે ઓનલાઈન ફ્રોડ કરતાં 5 શખસો પકડાયા

અમદાવાદના સિનિયર સિટિઝનને ધમકી આપી 79 પડાવી લીધા હતા, રૂપિયા 79 લાખના સાયબર ફ્રોડનું પગેરું સુરતમાં નીકળ્યુ, ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન રૂપિયા પડાવતા હતા, અમદાવાદઃ લોકોને લાલચ આપીને કે ધમકી આપીને ઓનલાઈન ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સએપ પર ફોન કરીને પોતે સીબીઆઈના અધિકારી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને ધમકીની અવનવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code