ભારતઃ 2047 સુધીમાં 50,000 Km લાંબો હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે
નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 2047 સુધીમાં 50,000 કિલોમીટર લાંબા હાઈ-સ્પીડ (એક્સેસ-નિયંત્રિત) કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (NHAI) સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, એકવાર પૂર્ણ થઈ ગયા પછી, નેશનલ હાઈવે નેટવર્ક પર ટ્રકોની સરેરાશ મુસાફરીની ઝડપ વર્તમાન 45 કિમી પ્રતિ કલાકથી વધીને 75-80 કિમી પ્રતિ કલાક થઈ જશે. […]