સુરત શહેરમાં દરેક ઝાનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવા મ્યુનિ.કોર્પોરેશનનો નિર્ણય
સુરત: શહેરમાં વસતીમાં વધારા સાથે શહેરનો વિસ્તાર પણ વધતો જાય છે. શહેરના લોકોને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે જરૂરી મેડિકલ, નોન-મેડીકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની જગ્યા ઊભી કરવાની જરૂર પડશે. આ માટે મધ્યસ્થ મહેકમ વિભાગે 50 બેડની […]