ગુજરાતના ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ આરોગ્ય સાધનોની ખરીદી માટે ફાળવવી પડશે
ગાંધીનગર: કોરોનાના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ-કોવિડ ના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ […]